લીલીયા તાલુકા ના એકલારા ગામે મહાશિવરાત્રી ના પાવન પર્વ એ એકલારા ગામે બિરાજતા શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિરે દામનગર સ્વ જ્યંતીભાઈ હકાણી પરિવાર ના પુત્ર રત્ન પ્રકાશભાઈ હકાણી અભયભાઈ હકાણી પરિવારે મહાપૂજા શિવઅનુષ્ઠાન નું આયોજન શ્રી પ્રગટેશ્વર મહાદેવ મહાપૂજા માં સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા સુરેશભાઈ મહેતા દામનગર નગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા ઇકબાલભાઈ ડેરૈયા રણછોડભાઈ બોખા મનસુખભાઇ બોખા સુરેશભાઈ ગાંગડીયા અશ્વિનભાઈ ખખ્ખર યોગેશભાઈ ગોલેતર સુરેશભાઈ અજમેરા પ્રવીણભાઈ જગાણી જીવાભાઈ બોખા અમરશીભાઈ પરમાર ગૌતમભાઈ જાગાણી મનસુખભાઈ બોખા પ્રદીપભાઈ પંડીયા વિપુલભાઈ બોખા જયેશભાઈ ચિતલિયા અશોકભાઈ બાલધા સહિત દામનગર ઢસા અને અનેકો ગ્રામ્ય વિસ્તાર માથી સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓએ મહાપુરા માં હાજરી આપી હતી સમસ્ત હકાણી પરિવાર ના કુળદેવી શ્રી અંબાજી ના દર્શન કર્યા હતા
એકલારા ગામે બિરાજતા શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિરે હકાણી પરિવારે મહાપૂજા કરી



















Recent Comments