અમરેલી

એડવોકેટ આમિર મેમણ ના દીકરા આસિમ મેમણનાની ઉમરે પ્રથમ રોજુરાખી ખદા ની બદંગી કરી.

પવિત્ર રમજાન માસની શરૂવાત થી મુસ્લિમ સમાજ ના યુવાનો વૃદ્ધો મહિલાઓ સહિત બાળ રોજેદારો કળકળતા તાપમાં વહેલી સવારે સર્ગી કરી 15 થી 16 કલાક સુધી ભખૂ પ્યાસ ને ત્યાગી ઈબાદત કરી પવિત્ર રમજાન માસમાં ખુદા ને રાજી કરવાના પ્રયાસ સાથે બદંગી કરી રહિયા છે પવિત્ર રમજાન માસમાં ખાસ કરીને નાના ભૂલકાં ઑ રોજા રાખીને ખુદા ની બંદગી કરી પોતાના પરિવાર તેમજ દેશ માટે અમન અને શાંતિ માટે દુવા ગજારતા નજરે પડે છે ત્યારે એડવોકેટ આમેર મેમણ ના દીકરા અસિમ મેમણ એ પ્રથમ રોઝુ નાની ઉમરે રાખી ખદા ની ઈબાદત કરી છે જેથી પિતા આમિર ભાઈ એ નાના બાળ રોજદાર ને દુવાઓ સાથે સુભેચ્છા અભિનંદન પાઠવી દીકરી ને હેટ વર્ષા કરી ફૂલહાર થી સ્વાગત કરી પવિત્ર રમજાન મુબારક માસમાં બાળ રોઝદાર ને
પ્રોત્સહિત કર્યા.

Related Posts