અમરેલી

એડવોકેટ એ એમ નકવી એડવોકેટ સંદીપ પંડ્યા ની ધારદાર દલીલો સફળ રહી.

અમરેલી માં આયુર્વેદિક સીરપ નો જથ્થો વેચવાના પોતાના કબ્જામાં રાખવાના ગુન્હા માં જામીન મજૂર કરાવતા એડવોકેટ એ એમ નકવી તેમજ 

એડવોકેટ સંદીપ પંડ્યાઅમરેલી તાલુકા પોલીસ સ્ટેશન માં ગુનારજિસ્ટર નંબર 11193004230654/2023 થી આઈપીસી કલમ 336.34.120(B) 114 તથા પ્રોહીએક્ટ 65AE 81.83  દવાના હેતુ માટે ઉપયોગ માં લેવાતી અને કોઈપણ ડોકટર ના પ્રિસ્ક્રીપ્શન વગર આયુર્વેદિક સીરપ ની બોટલ નો જથ્થો વેચવા પાસે રાખવા ના ગુન્હા ના કામે એક ચિતલ ગામના રહીશ યુવરાજભાઈ કનુભાઈ ધાંધલ ની અટક કરી ગુન્હો નોંધવામાં આવેલો તે આરોપી ને અમરેલી ના બીજા એડી સીની સિવિલ જજ સાહેબ ની કોર્ટ માં રજૂ કરવામાં આવેલ આરોપી પક્ષે જમીન અરજી માટે એડવોકેટ એ એમ નકવી તેમજ એડવોકેટ સંદીપ પંડ્યા રોકાએલા હતા જમીન અરજી ની સુનવણી વખતે એડવોકેટ એ એમ નકવી અને સંદીપ પંડ્યા એ ધારદાર દલીલો તેમજ ઝીણવટ ભરી રીતે કાયદાકીય રજૂઆતો અંતે માં કૉર્ટ એ આરોપી ને જામીન મુક્ત કરેલ છે

Follow Me:

Related Posts