એનએસયુઆઈ દ્વારા શિક્ષા બચાવો, દેશ બચાવો આંદોલન

મોંઘવારીમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે દ્ગજીેંૈં દ્વારા વધતી જતી મોંઘવારીનું બેસણું યોજવામાં આવ્યું હતું. દ્ગજીેંૈંના કાર્યકરો મોંઘવારીનું બેનર બનાવીને રસ્તા પર બેઠા હતા અને મોંઘવારીના વિરોધમાં નારા લગાવીને મોંઘવારીનો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. ખોખરા સર્કલ પાસે દ્ગજીેંૈં દ્વારા ૧૫ દિવસ પહેલાં મોંઘવારીના બેસણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દ્ગજીેંૈંના આગેવાનો અને કાર્યકરોએ રોડ પર બેસીને પેટ્રોલ,ડીઝલ,ગેસ અને તેલના ભાવમાં થઇ રહેલ વધારાનો વિરોધ કર્યો હતો. રસ્તા પર પાથરણા પાથરીને કાર્યકરોએ નારા પણ લગાવ્યા હતા.રાજ્યમાં રિક્ષા ચાલકોએ ઝ્રદ્ગય્ના ભાવ વધારા સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ત્યારે હવે શિક્ષણના મુદ્દાઓને લઈને સમગ્ર દેશમાં દ્ગજીેંૈં દ્વારા ટ્વીટર પર શિક્ષા બચાવો દેશ બચાવો ના હેશટેગ સાથે આજે બપોરે ૧૨ વાગ્યાથી આંદોલન શરૂ કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુજરાત દ્ગજીેંૈં જાેડાશે અને ટ્વીટ કરીને વિવિધ માંગણીઓ સરકાર સમક્ષ રજુ કરશે. સમગ્ર દેશમાં દ્ગજીેંૈં દ્વારા ટ્વીટર પર શિક્ષા બચાવો અને દેશ બચાવોનું આંદોલન શરૂ થશે.આ આંદોલનમાં ઈંજીૐૈંદ્ભજીૐછ મ્છઝ્રૐછર્ફં ડ્ઢઈજીૐ મ્છઝ્રૐછર્ફં ના નામથી ટ્વીટ્ કરવામાં આવશે.આ આંદોલનનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રમાં કેટલીક બાબતોમાં સુધારો કરવા માટેનો છે. કેટલીક પરીક્ષામાં એક નહીં પરંતુ બીજાે ટ્રાય આપવામાં આવે, સરકારી ભરતીમાં ેંઁજીઝ્ર, ૈંમ્ઁજી, ત્નઈઈ અને જીજીઝ્રની પરીક્ષા અને પરિણામ ઝડપથી જાહેર કરવામાં આવે.
તે ઉપરાંત સમયસર ફીલોશિપ અને સ્કોલરશીપ આપવામાં આવે. તેવી માંગણીઓ રજુ કરવામાં આવશે. કોરોનાના મહામારીને પગલે કોંગ્રેસ અને તેની વિદ્યાર્થી નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (દ્ગજીેંૈં) દ્વારા સ્કૂલો અને કોલેજાેમાં એક સત્રની ફી માફી માટે ઓનલાઈન કમ્પેઈન શરૂ કર્યું હતું. વાલીઓ વિદ્યાર્થીઓની વેદના રજૂ કરાઈ હતી ઈંજીॅીટ્ઠોંॅર્હ્લજિીંેઙ્ઘીહંજ દ્વારા ઓનલાઈન કમ્પેઈન દ્વારા ઓનલાઈન પ્લેફોર્મનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને વેદનાને કોંગ્રેસ અને દ્ગજીેંૈં એ રજુઆત કરી હતી.
Recent Comments