fbpx
ગુજરાત

એમ આઈ એમ વિદ્યાસંકુલમાં ૬૦૦ વિદ્યાર્થી ઓને શિષ્યવૃતિ એનાયત કરાય

વડોદરા ના યાકુતપુરા એમ આઈ એમ વિદ્યાસ્કૂલ માં બંધુકવાલા સ્થાપિત શેક્ષણિક સંસ્થાન એમ આઈ એમ પ્રમુખ ડો મહોમદ હુસેન સાહેબ એવમ ઇસ્માઇલ લાખાણી ની અધ્યક્ષતા માં મહાત્મા ગાંધી ના પૌત્ર તુષારગાંધી અને  ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની પ્રેરક ઉપસ્થિતિ માં ૬૦૦ વિદ્યાર્થી ઓને  શિષ્યવૃત્તિ એનાયત કરાય ઝુબેર ગોપાલાણી અને ચશ્માવાલા સહિત ના ઉદારદિલ દાતા ઓના આર્થિક સહયોગ થી મોડાસા ભરૂચ સાબરકાંઠા માંગરોળ સોમનાથ સહિત ના જિલ્લા ઓના વિદ્યાર્થી ઓ માટે પ્રત્યેક ને ૫૦ હજાર ઉપરાંત ની સ્કોલરશીપ એનાયત કરાય.  

શિક્ષણ જ અમૂલ્ય વારસો અને પરિવર્તન નું માધ્યમ છે વિશાળ જન સમૂહ ના આ દેશ માં અનેક સમાજ ના અગ્રણી ઓ દ્વારા વિદ્યાર્થી ઓને સુશિક્ષત કરવા ના મહા અભિયાન માં પ્રત્યનશીલ ડો મહોમદ હુસેન ના માર્ગદર્શન હેઠળ એમ આઈ એમ વિદ્યાસંકુલ માં મહાત્મા ગાંધીજી ના પૌત્ર તુષારગાંધી અને ઇસ્માઇલ લાખાણી ની ઉપસ્થિતિ માં ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ જણાવ્યું હતું કે શિક્ષણ માંગલ્ય છે આર્થિક માનસિક સામાજિક ઉન્નત થવા માટે ઉત્તમ કેળવણી આદર્શ સમાજ બનાવી શકાય છે ઉદારદિલ દાતા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

દાન એ જગત નો સૌથી મોટો પ્રાકૃતિક ધર્મ છે “દયા ની વાવણી કરો પરોપકાર નું પાણી પાઓ પ્રમાણિકતા નું ખાતર પૂરો કામ અને ક્રોધ ના કચરા નું નિંદામણ કરો પ્રેમ નો વરસાદ થશે સુખ ની કુંપળ ફૂટશે સંતાપ નો થાક નીકળશે અને જીવન ખળું છલકાઈ જશે” નો હદયસ્પર્શી સદેશ આપ્યો હતો ૬૦૦ થી વધુ વિદ્યાર્થી ઓને ઉચ્ચતર કેળવણી માટે સ્કોલરશીપ અર્પણ કાર્યક્રમ માં અનેકો મહાનુભવો ઉદારદિલ દાતા પરિવારો ની ઉપસ્થિતિ માં આવતા ભવિષ્ય ના શુભ આશિષ સાથે વિદ્યાર્થી ઓને શિક્ષણ માંગલ્ય બને શિક્ષણ થી વંચિત રહી જતા અનેક સમાજ ને સુશિક્ષિત કરવા ના સરકાર ના અભિગમ ને સ્પર્ધાત્મક વહેવારૂ સમૂહ જીવન પરસ્પર એકયતા તરફ દોરી રાષ્ટ્ર ના મૂળ પ્રવાહ માં જોડવા એ આગેવાનો નું કર્તવ્ય છે વિદ્યાર્થી ઓને પ્રોત્સાહિત કરવા ના અભિગમ ની સરાહના કરતા અનેકો સામાજિક અગ્રણી ઓએ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી

Follow Me:

Related Posts