એર ઈન્ડિયામાં 255 જગ્યામાં ભરતી બહાર પડી તો વિગતે જુઓ
*શિક્ષણ* હાલ સ ભરતીમાં સ્નાત સુધીનો અભ્યાસક્રમ ચોરી કરવામાં આવેલો છે પરંતુ અભ્યાસક્રમ સાયન્સ ના ક્ષેત્રમાં કે તેને સમકક્ષ ડીગ્રી ધારક હોવો જોઈએ
*અનુભવ*
આ ભરતીમાં અરજી કરનાર દરેક વ્યક્તિને ત્રણથી પાંચ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે આ વ્યક્તિને પ્રાધાન્ય આપવામાં આવશે
*પગાર*
આ ભરતી માં પગાર ધોરણ જે તે વ્યક્તિના આધાર પર રાખવામાં આવશે.
*ઉંમર ની મર્યાદા*
આ ભરતીમાં 28 વર્ષ ઓછામાં ઓછા અને 35 વર્ષ સુધીની દરેક વ્યક્તિ અરજી કરી શકશે.
*અરજી કરવાની રીત*
*અરજી કરવાની છેલ્લી તારીખ*
આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી ન તારીખ 21-3-2022 રહેશે .
*અભ્યાસ*
આ ભરતીમાં 10/12 પાસ અને ગ્રેજ્યુએશન ધરાવતી વ્યકતી અરજી કરી શકશે. *પોસ્ટ* Dy. ટર્મિનલ મેનેજર – 1, ઓફિસર- એડમિન – 1, ઓફિસર- ફાઈનાન્સ – 1, ડ્યુટી ઓફિસર (Ramp) – 2, જુનિયર એક્સિક્યુટિવ – ટેક – 2, જુનિયર એક્સિક્યુટિવ – Pax – 8, રેમ્પ સર્વિસ એજન્ટ /યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર – 24, સિનિયર કસ્ટમર એજન્ટ / કસ્ટમર એજન્ટ/ જુનિયર કસ્ટમર
*અરજી ફ્રી*
આ ભરતીમાં અરજી ફ્રી 500 ની રાખવામાં આવી છે.
Recent Comments