અમરેલી

એલ.સી.સી. ગ્રુપ -લાઠી દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ના ઉદ્ઘાટન સમારોહ માં આગેવાનો એ હાજરી આપી

લાઠી  શહેર માં  એલ.સી.સી. ગ્રુપ -લાઠી દ્વારા આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ના ઉદ્ઘાટન સમારોહ માં અમરેલી જિલ્લા પંચાયત ના આંબરડી બેઠક ના જનકભાઈ તળાવીયા અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય મતિરાળા ભરતભાઇ સુતરિયા અમરેલી જિલ્લા ભાજપ અગ્રણી મયુરભાઈ હિરપરા લાઠી નગરપાલિકા ના ભરતભાઇ પાડા રાજુભાઇ ભુવા  સહિત અસંખ્ય સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણી આગેવાનો હાજરી આપી રમત વિરો નો ઉત્સાહ વધાર્યો હતો 

Related Posts