આ રહ્યું સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાનું જનસેવાનું રિપોર્ટ કાર્ડ. ખરાં અર્થના જનપ્રતિનિધિ.સાવરકુંડલાના ખરાં અર્થમાં જનસેવક તરીકે પ્રસ્થાપિત થતાં ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના એક વર્ષની સેવા તથા સક્રિયતાના સરવૈયા સમાન ‘ૠણાનુબંધ ભાગ-2’ ને સાવરકુંડલા આહીર સમાજ પ્રમુખશ્રી સંજયભાઈ કાતરિયાને અર્પણ કરતાં “અટલધારા” કાર્યાલય સ્ટાફ કિશન યાદવ.
એવા ધારાસભ્ય ભાગ્યે જ પ્રાપ્ત થાય કે જે લોકસેવાર્થે જનમાનસને પાઈ પાઈનો હિસાબ આપે..

Recent Comments