રાષ્ટ્રીય

એવિઅશન્ન તુર્બાઇન ફૂઅલમાં વધારો થાતા, હવાઈ મુસાફરી થશે મોંઘી

આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓયલના ભાવમાં જે રીતે વધારો આવ્યો છે, તેને જાેતા ઈંધણ તરીકે ઉપયોગમાં લેવાતા છ્‌હ્લ (છદૃૈટ્ઠંર્ૈહ ્‌ેહ્વિૈહી હ્લેીઙ્મ) ની કિંમતોમાં શનિવારે ૦.૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ એટીએફની કિમતોમાં થયેલા વધારો આ વર્ષે સતત આઠમી વાર છે. સાર્વજનિક તેલ કંપનીઓ તરફથી જાહેર નોટિફિકેશ મુજબ એટીએફના ભાવમાં ૨૭૭.૫ રૂપિયા પ્રતિ કિલોલીટર એટલે કે, ૦.૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ મૂલ્ય વધારા બાદ રાજધાની દિલ્હીમાં એટીએફના ભાવ ૧,૧૩,૨૦૨.૩૩ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગયા છે.

આવી જ રીતે એટીએફની કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. એટીએફની કિમતોમાં ૧૬ માર્ચે ૧૮.૩ ટકાનો વધારો કર્યો હતો, જે બાદ એક એપ્રિલે પણ તેના ભાવમાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં કિંમતમાં આવેલા વધારા બાદ મુંબઈમાં એટીએફની કિમંત હવે ૧,૧૧,૯૮૧.૯૯ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે, જ્યારે કલકત્તામાં તેની કિંમત ૧,૧૭,૭૫૩.૬૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૧,૧૬,૯૩૩.૪૯ રૂપિયા પ્રતિ કિલો લીટર થઈ ગઈ છે. પોતાની તેલ જરૂરિયાતોને પુરી કરવા માટે ૮૫ ટકા આયાત પર ર્નિભર ભારતમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં હાલમાં થયેલા વધારાને આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓયલના ભાવમાં વધારાનું પરિણામ છે. આ ઉપરાંત મહામારીમાંથી ઉભરી રહેલી અર્થવ્યવસ્થામાં તેલની માગ પણ વધી રહી છ

Related Posts