અમરેલી

એશીયાનો સૌથી મોટો સિંગલ ફ્લોર આઈસ કેન્ડીનો પ્લાન્ટ શીતલ આઈસક્રીમ અમરેલીમાં ગૌરવંતી સિદ્ધિ

એશીયા નો સૌથી મોટો સિંગલ ફ્લોર આઈસ કેન્ડી નો પ્લાન્ટ શીતલ આઈસક્રીમ અમરેલી પાસે.શીતલ આઈસ્ક્રીમ આજે  દેશ વિદેશ ની અંદર કાર્ય કરતી ખુબ પ્રસિદ્ધ અને જાણીતી અને વિશ્વાસ પાત્ર મલ્ટી  નેશનલ કંપની છે.અમરેલી જેવા નાના શહેર થી શરુ થયેલી  શીતલ ઇન્ડસ્ટ્રીઝ આજે વિવિધ પ્રોડક્ટ માં 50 લાખ કરતા વધારે યુનિટ ની પ્રોડક્શન કેપેસીટી ધરાવે છે.શીતલ આઈસ્ક્રીમ નો આઈસ્ક્રીમ પ્લાન્ટ સિંગલ ફ્લોર માં એશીયા નો સૌથી મોટો પ્લાન્ટ છે. જેની કેપેસીટી ડેઇલી 18 લાખ આઈસ કેન્ડી બનાવવા ની છે.એંશીયા નો પ્રથમ પ્લાન્ટ છે  જે સિંગલ ફ્લોર માં 18 લાખ યુનિટ નું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.શીતલ આઈસ્ક્રીમ આજે  મિલ્ક, સ્પાઇસીસ, અને નમકીન ક્ષેત્રે પણ ખુબ મોટી હરણફાળ ભરી છે.શીતલ આઈસ્ક્રીમ હજારો ની સંખ્યા માં લોકો ને રોજગાર આપવાનું કાર્ય કરે છે.શીતલ પરિવારે અમરેલી શહેર  ને સમગ્ર દેશ વિદેશ માં ગૌરવ અપાવવા નું કાર્ય કર્યું છે.શીતલ આઈસ્ક્રીમ નું નવું લક્ષ્યાંક દેશ ની સર્વોચ્ચ 5 કંપની માં સ્થાન પામવાનું છે.આપણે આશા રાખીયે શીતલ આઈસ્ક્રીમ આવનારા સમય માં દેશ ની સૌથી મોટી કંપનીઓ માં સ્થાન પામે અને અમરેલી નું નામ વધુમાં વધુ  રોશન  કરે તેવી શુભેચ્છા 

Related Posts