એ.એસ.પી ના છાત્ર પરિષદ માં જોમ જુસ્સો વધારતું રણછોડભાઈ ભરવાડ નું વક્તવ્ય
ભાવનગર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય છાત્ર પરીષદ દ્વારા ભાવનગર મહાનગર માં ૩૦ જૂન ના રોજ ગૌ પુજન કરવામાં આવ્યું હતું તેમજ ભાવનગર શહેર મા પદયાત્રા કરી ને અંબાજી મંદિરે દર્શન પૂજન બાદ શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે પુજય સંતશ્રી સીતારામબાપુ ની પાવન નિશ્રા ભાવનગર શહેર માં વરસતા વરસાદ વચ્ચે પણ છાત્ર પરિષદ ની બેઠક યોજાય છાત્રો નો જોમજુસ્સો વધારતું મનનીય વક્તવ્ય આપતા રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠક માં સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી નિર્મલસિંહ ખૂમાણ
ઉપસ્થિત રહ્યા હતા બહોળી સંખ્યા માં છાત્રો ની હાજરી માં કાયેકમ સફળ બનાવા માટે સ્થાનિક અગ્રણી ભુપતભાઇ બારેયા વિભાગ સંગઠન મંત્રી માં કેતનભાઈ સોમાણી મહાનગર કાર્યક્રર અધ્યક્ષ અતુલભાઈ પંડ્યા મહામંત્રી મહાનગર મહામંત્રી રાષ્ટ્રીય બજરંગદળ દિપુ ભાઈ યાદવ રાષ્ટ્રીય મજદૂર પરીષદ ગીજેશભાઈ વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments