ઐતિહાસિક જીતના સંકલ્પ સાથે મિશન લોકસભા માટે કમર કસતી ટિમ જિલ્લા ભાજપ અમરેલી.
ચલાલ મુકામે માં શક્તિ ગાયત્રી માં ના આર્શીવાદ તેમજ પાણી દરવાજા સ્વામીનારણ મંદિર , શીર્ષ નેતૃત્વના શુભાશીષ – ઈફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ ,સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા ,ધારાસભ્ય શ્રીઓ શ્રી કૌશિકભાઈ વેકરીયા,શ્રી જે.વી.કાકડિયા,શ્રી મહેશભાઈ કસવાલા ,શ્રી હીરાભાઈ સોલંકી ,શ્રી જનકભાઈ તળાવીયા , પ્રદેશ કિશાન મોરચાના મહામંત્રી શ્રી હિરેનભાઈ હિરપરા ,જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરીયા ,તમામ મહામંત્રી શ્રીઓ,જીલ્લાના હોદેદારશ્રીઓ , તમામ મંડલ ની ટીમ તથા હોદેદારો , અને જીલ્લા ભરના તમામ કાર્યકર્તાઓ ની ઉષ્માસભર લાગણીઓનું અભિવાદન સ્વીકારતા શ્રી ભરતભાઇ સુતરિયા.
Recent Comments