રાષ્ટ્રીય

ઐસા દેશ હૈ મેરા અસમમાં જમીન પર જ જોવા મળ્યો ભારતનો નકશો

…અસમમાં બ્રહ્મપુત્ર – ચંપાવતી નદીના સંગમ સ્થળે જોવા મળે છે અદભૂત નજારો . ભૂખંડનો આકાર ભારતનાં નકશા જેવો જ દેખાય છે • અસમના બોંગાઈગાંવમાં જોવા મળે છે ભારતના નકશા જેવી પ્રતિકૃતિ સોશિયલ મીડિયામાં તસવીરો થઈ રહે છે વાયરલ . • ચાલુ વર્ષે ગ્રીનબેલ્ટ અને રોડ ઇન્સ્ટિટયૂટનાં વડાએ ટ્વીટ કરી તસવીર.

Related Posts