રાષ્ટ્રીય

ઓછા ખર્ચે બમણો નફો, આ ખેડૂતે અશ્વગંધા ખેતી કરી સારો નફો મેળવ્યો

ઘણા ખેડૂતો આધુનિક ખેતી તરફ વળ્યા છે . તેમાં અશ્વગંધાની ખેતી ખાસ માનવામાં આવે છે . આ ખેતીમાં ખુબ સારો નફો મળી રહેશે . જેમાં ખેડૂતને આ ઉપરાંત આ પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન રહેતું નથી .  કેમકે તેમાં કોઇપણ પ્રકારની જીવાત પડતી નથી   . આ ઉપરાંત  બીજો કોઈ પણ ખતરો રહેતો નથી .

    હાલ એક ખેડૂત ના મતે અશ્વગંધાનો પાક જંગલી પ્રાણીઓ ખાતા નથી. હાલમાં તેમણે 30 હજારના ખર્ચે એક એકરમાં અશ્વગંધાનો પાક વાવેલો છે. તેના પાન, મૂળ આયુર્વેદિક દવા બનાવવામાં વપરાય છે.

   હાલ મહારાષ્ટ્ર ના એક ખેડૂત દ્વારા તેમના ખેતરોમાં મગ, કપાસ, તુવેર અને સોયાબીનની ખેતી કરતા જોવા મળ્યા છે. જો કે આ બધાની વચ્ચે કરંજી ગામના રહેવાસી ખેડૂત પોતાના ખેતરમાં અશ્વગંધાનો પાક વાવ્યો છે.

      આ ખેડૂત નું કહેવું છે કે અશ્વગંધાનો પાક જંગલી પ્રાણીઓ ખાતા નથી. જો કે હાલમાં તેમણે 30 હજારના ખર્ચે એક એકરમાં અશ્વગંધાનો વાવેલો છે. જેના પાન, મૂળ આયુર્વેદિક દવા બનાવાય છે .

       આ ખેડૂતે સોશ્યિલ મીડિયા પર અશ્વગંધા ની ખેતીની માહિતી લીધા પછી 1 એકરમાં અશ્વગંધાનો પાક વાવવાનું વિચાર્યું હતું . તેના આયુર્વેદિક ગુણોને કારણે પ્રાણીઓ આ પાકને બગાડતા નથી. તેમણે કહ્યું કે આખો પાક 4 મહિનામાં તૈયાર થઈ જશે.

Related Posts