ઓલ ઇન્ડિયા કોપરેટીવ બેંક ઓફ ઇન્ડિયા ના ડાયરેક્ટર પદે ફાયરબ્રાન્ડ નેતા વિરજીભાઈ ઠુંમર ની નિયુક્તિ
અમરેલી પૂર્વ સાંસદ અને ધારાસભ્ય ફાયરબ્રાન્ડ નેતા વિરજીભાઈ ઠુંમર ની ઓલ ઇન્ડિયા કોપરેટીવ બેંક ઓફ ઇન્ડિયા ના ડાયરેક્ટર પદે નિયુક્તિ કરાય લાઠી બાબરા દામનગર વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય પૂર્વ સાંસદ તરીકે સ્વચ્છ છબી ધરાવતા લોકશાહી ના આલબેલ બની ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવતા વિરજીભાઈ ઠુંમર ની નિમણૂક થવા થી સમગ્ર અમરેલી જિલ્લા માંજ નહીં પણ ગુજરાત રાજ્ય ભર ના અનેકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ સહકારી અગ્રણી ઓ સહકારી સંગઠનો દ્વારા વિરજીભાઈ ઠુંમર ઉપર શુભેચ્છા ની વર્ષા કરાય રહી છે
Recent Comments