ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ, અમરેલી ની સાધારણ સભા યોજાય
ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ઇન્ડિયા લેવલે કામ કરતી મેમણ સમાજની સંસ્થા છે
અને ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના પ્રમુખ હાજી ઇકબાલ ઑફિસસર ના માર્ગદર્શન માં ચાલતી આ સંસ્થાનો હેતુ છે કે મેમણ સમાજ ઘર વગરનો ના રહે અને બધા મેમણ પાસે
પોતાના ઘરનું ઘર હોઈ તે અંતર ગત હાઉસિંગ હેલ્પનો પ્રોજેક્ટ ચાલે અને સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ ફારૂકભાઈ સૂર્ય,સૌરાષ્ટ્ર ઝોન યુથ કન્વીનર યાસીનભાઈ ડેડા ટેલિફોનિક શુભેચ્છા આપી હતી.
અમરેલી માં નવી યુથ નું રચના કરવામાં આવી હતી અને યુથ ઇન્ચાર્જ અજીમ લાખાણી દ્વારા નવા યુથમાં જોડાયેલા બધા યુવાનો નું સન્માન કરવામાં આવ્યું અને ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનની યોજનાની માહિતી આપવામાં અને ઝોનલ સેક્રેટરી યુનુશભાઈ દેરડીવાલા આગામી 11 એપ્રિલ મેમણ ડે માનવામાં આવેશે અને તેના બારામાં ચર્ચા કરવામાં આવેલ હતી અને સાવરકુંડલાના યુથ વિંગના વસીમ ભાઈ ધાનાણી ખાસ ફેડરેશન ના યુથને પ્રોત્સહન કરી માહિતી આપેલ હતી.
નવા નિમાયેલા યુથ સભ્ય અફઝલભાઈ સાકરીયા,અફરીદ સાકરીયા,અફરોઝભાઈ
દેરડીવાલા,સરફરાજભાઈ નગરિયા,મોહીન ખેરાણી,ફેઝલ લીલા,સાહિલ ડબાવાલા,સફીક
શેખાણી,અસ્ફાક ધાનાણી,અક્રમ કલીમલી,વસીમ બકાલી,રિયાઝ ધાનાણી,આસિફભાઇ નગરિયા
હાજર રહ્યા હતા.
Recent Comments