ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન સૌરાષ્ટ્ર ઝોન યુથ કો-ઓડિનેટર અજીમ લાખાણીએ કોડીનાર મેમણ જમાતની મુલાકાત લીધી
ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા ઓલ ઇન્ડિયા માં યુથ વિંગ ને વધુ વેગતું બનાવામાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના પ્રમુખહાજી ઇકબાલભાઇ ઓફિસરે યુથ ખુબ મહત્વ આપી ને ઇન્ડિયા માં બધી જગ્યા પર યુવાનો એક નવી રાહ આપી છે ત્યારે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ ચેરમેન ઇમરાન ફ્રુટવાલા ના માર્ગદર્શન થી સૌરાષ્ટ્ર યુથ વિંગ ખુબ સારું કામ કરે છે અને સૌરાષ્ટ્ર ના યુથ કન્વીનર યાસીન ડેડા ની મહેનત ને રંગ લાવવા સૌરાષ્ટ્ર યુથ વિંગ હંમેશા તત્પર હોઈ છે.
ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ની યુથ વિંગ કોઈ પણ જાત ના નાત – જાત ને પર રહીયે ને કાર્ય કરે છે સૌરાષ્ટ્ર ના તમામ જિલ્લા તથા તાલુકા માં યુથ ની રચના કરવાની હોઈ તેથી ગીર સોમનાથ ના કોડીનાર તાલુકા ની યુથ ની રચના કરવાની હોવાથી ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન સૌરાષ્ટ્ર ઝોન યુથ કો-ઓડિનેટર અજીમ લાખાણી એ કોડીનાર મેમણ જમાત ની મુલાકાત લીધી અને કોડીનાર ના મેમણ જમાત સભ્ય ફેસલ ડબાવાલા એ યુથ સાથે મુલાકાત કરી ચર્ચા કરવામાં આવી હતી.તેમ સૌરાષ્ટ્ર યુથ સેક્રેટરી આદિલ દોલા ની યાદી માં જણાવેલ છે
Recent Comments