ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ઇન્ડિયા લેવલ કામ કરતી મેમણ ની સંસ્થા છે જે આજ થી બે વર્ષ પહેલા યુનુસ ભાઈ ને અમરેલી ઝોનલ ની જવાબદારી સોંપવામાં આવી હતી સફરતા પૂરક જવાબદારી નિભાવી ને અમરેલી યુનુસભાઇ દેરડીવાલા હર હંમેશ ગરીબ લોકોની સેવામાં તત્પર હોય છે અને ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા હાલમાં સૌરાષ્ટ્ર ઝોન ઉપ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી અમરેલી શહેર અને મેમણ સમાજ માં ગૌરવની લાગણી છે અને આ વરણી ને અમરેલી મેમણ સમાજ અને સમાજના આગેવાનોએ આવકારી હતી અને યુનુસભાઇ શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી આ તકે યુનુસભાઇ ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના ઈકબાલભાઈ ઓફિસરને ખાત્રી આપેલ હતી કે ઉપપ્રમુખ પદે મને વરણી કરેલ છે હું સૌરાષ્ટ્રની તમામ તન મન અને ધનથી સેવા કરીશ તેમ જણાવેલ હતું.
ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન જો કોઈ આર્થિક રીતે નબળા પરિવારનો કોઇ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય ઓક્સીજનની જરૂરિયાત હોય તેવા દર્દીઓ માટે યુ.કે ની સંસ્થા યુનિટી વિથ આઉટ બોર્ડના સહયોગથી ઓલ ઇન્ડિયા ફેડરેશન દ્વારા ઓલ સૌરાષ્ટ્ર મેમણ જમાત અને ઓક્સિજન કોનસનટેટર મશીન અને ઓક્સિજન બાટલા ની ફાળવણી કરવામાં આવી હતી ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા નબળા પરિવારમાં જો કોઇ કોરોના પોઝિટિવ હોય અને ઘરે ઓક્સીજનની જરૂરિયાત ન હોય તેવા દર્દીઓ માટે ઓક્સિજન કોનસનટેટર મશીન ઓક્સિજન બાટલા ની ફાળવણી સૌરાષ્ટ્રની ઓલ મેમણ જમાત ને કરવામાં આવી હતી કુલ 42 મશીન અને આ મશીન તમામ ધર્મ ના લોકો ને આપવામાં આવશે તેમ ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ ઇન્ચાર્જ અજીમ લાખાણી જણાવેલ હતું
Recent Comments