fbpx
અમરેલી

ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનની સૌરાષ્ટ્ર ઝોનની મિટિંગ અમરેલી ખાતે યોજાઈ

ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન પ્રમુખ હાજી ઇકબાલ મેમણ ઑફિસરે હાજરી આપી

ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન 11-એપ્રિલ-1971 થી કાર્યરત સંસ્થા છે અને ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન માં હાલ ના સમય માં ઓલ ઇન્ડિયા ની 520 જમાત જોડાયેલી છે હાજી ઇકબાલ મેમણ ઑફિસર ના નેતૃત્વ માં સંસ્થા ખુબ સારી પ્રગતિ કરે છે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન માં સૌરાષ્ટ્ર ની 120 જમાત જોડાયેલ છે અને દર વર્ષ સૌરાષ્ટ્ર ના અલગ અલગ જિલ્લા માં મિટિંગ નું આયોજન કરવામાં આવે છે

અમરેલી માં આ વર્ષ મિટિંગ નું આયોજનકરવામાં આવેલ છે હતું ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન પ્રમુખ હાજી ઇકબાલ મેમણ ઑફિસરે અમરેલી મેમણ બોર્ડિંગની મુલાકાત કરી અને તેના સ્કુલ વખત ના દિવસો યાદ કર્યા હતા અને હાજી ઇકબાલ મેમણ ઑફિસરે પણ અમરેલી મેમણબોર્ડિંગ માં અભ્યાસ કર્યો હતો.પછી અમરેલી મેમણ જમાત ખાને યોજાયેલ મિટિંગ માં મુખ્ય મહેમાન સ્થાને મિટિંગ ને
સંબોધી હતી.

આ મિટિંગ માં ના સૌરાષ્ટ્ર ના મેમણ સમાજ પ્રશ્ન નો વિષે ચર્ચા કરવામાં આવીલ હતી અને આ મિટિંગ માં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન પ્રમુખ હાજી ઇકબાલ મેમણ ઑફિસર,જનરલ સેક્રેટરી અજીજભાઈ મચ્છીવાલા,જોઈન્ટ સેક્રેટરી સાકરીભાઈ બાટલીવાલા,સૌરાષ્ટ્ર ઝોન ના ઉપપ્રમુખ ફારૂક સૂર્યા,સૌરાષ્ટ્ર ઝોન યુથ કન્વીનર યાસીન ડૅડા, સેક્રેટરી આદિલ દોલા,સૌરાષ્ટ્ર માંથી પધારેલા તમામ ઝોનલ સેક્રેટરી અને સૌરાષ્ટ્ર ના તમામ યુથ વિંગ ઇન્ચાર્જ અને અમરેલી મેમણ જમાત ના ટ્રસ્ટી અને આગેવાનો હાજર રહિયા હતા અને આ કાર્યક્રમ ને સફળ બનાવ માટે સૌરાષ્ટ્ર ઝોન ના ઉપપ્રમુખ હાજી યુનુશ ભાઈ દેરડીવાલા, સૌરાષ્ટ્ર ઝોન યુથ કો-ઓડિનેટર અજીમ લાખાણી,અમરેલી ના ઝોનલ અલ્તાફ નગરિયા,અમરેલી યુથ ઇન્ચાર્જ સરફરાઝ નગરિયા અને અમરેલી ની યુથ વિંગ ટિમ એ જહેમત ઉઠાવી હતી તેમ અમરેલી યુથ સેક્રેટરી અસ્ફાક ધાનાણી અખબાર યાદી માં જણાવેલ છે

Follow Me:

Related Posts