અમરેલી

ઓળીયા મુકામે નિમ્બાર્ક આશ્રમ આયોજિત શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ માં શાંતાબા મેડિકલ કોલેજ અમરેલીના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો 

સાવરકુંડલા તાલુકાના ઓળીયા મુકામે શ્રી નિમ્બાર્ક આશ્રમ, રાધે શ્યામ મંદિર આયોજિત શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં શ્રીમતી શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો સાવરકુંડલા તાલુકાના ઓળીયા મુકામે શ્રી નિમ્બાર્ક આશ્રમ, રાધે શ્યામ  મંદિર,ઓળીયા આયોજિત  શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં શ્રીમતી શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો.

Related Posts