અમરેલી

ઓશિયા જેમ્સના મોભી પ્રકાશભાઈ ગાંધી પરિવાર દ્વારા મોટાભાગના શહેરી અંગે ગ્રામ્ય વિસ્તારો ધાબળા વિતરણ અભિયાન

દામનગર ધાનેરા નિવાસી હાલ સુરત ઓશિયા જેમ્સ ના મોભી પ્રકાશભાઈ  સુરજમલ ગાંધી પરિવાર દ્વારા અસંખ્ય શહેરી અને ગ્રામ્ય માં એક સપ્તાહ થી અવિરત ધાબળા વિતરણ અભિયાન આર્થિક પછાત વસાહત રોડ રસ્તા રેલવે સ્ટેશનો બસ સ્ટેન્ડ ફૂટપાથ વેરાન વગડા ભડિયા શ્રમિકો ગરીબ ગુરબા ભિક્ષુકો ને ગરમ ધાબળા બેન્કેટ વિતરણ કરાય રહ્યા છે.

નવસારી સુરત અમદાવાદ બોટાદ પાળીયાદ ઢસા લાઠી દામનગર મેથળી દહીંથરા નવાગામ મેમદા આંબરડી ડીસા ધાનેરા પાલનપુર સુરેન્દ્રનગર સહિત અનેકો શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં જરૂરિયાત મંદ ગરીબ ગુરબા પરિવારો ને કડકડતી ઠંડી માં ગરમ બેન્કેટ ધાબળા વિતરણ અભિયાન સ્થાનિક સ્વંયમ સેવી યુવાનો દ્વારા કરાય રહ્યું છે જીવદયા ના હિમાયતી સૌરાષ્ટ્ર ગુજરાત ની અસંખ્ય સંસ્થા માં ઉદારહાથે સખાવતો કરતા પ્રકાશભાઈ ગાંધી પરિવાર નું ધાબળા વિતરણ અભિયાન દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં શ્રેણીકભાઈ ડગલી મનીષભાઈ જોબાલીયા નટુભાઈ ભાતિયા રણુભાઈ સિંધવ સહિત ના સ્થાનિક સ્વંયમ સેવી ઓ દ્વારા કરાય રહ્યું છે.

Related Posts