૭૬માં બ્રિટિશ એકેડેમી ફિલ્મ અવોર્ડ્સ નું આયોજન લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં કરવામાં આવ્યું. આ દિવસ અને કલાકારો માટે ખુબ મહત્વનો બની રહ્યો કારણ કે તેમણે અનેક અવોર્ડ્સ પોતાના નામ કર્યા. બેસ્ટ ફિલ્મ, ડાયરેક્ટર, બેસ્ટ અભિનેતા, બેસ્ટ અભિનેત્રી વગેરે….અવોર્ડની સમગ્ર યાદી અહી રજૂ કરી છે. જર્મન એન્ટી વોર ડ્રામી ફિલ્મ છઙ્મઙ્મ ઊેૈીં ર્હ ંરી ઉીજંીહિ હ્લિર્હં ફિલ્મ સૌથી વધુ અવોર્ડ મેળવી ગઈ. બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ બિન અંગ્રેજી સહિત આ ફિલ્મ કુલ ૭ અવોર્ડ જીત્યા. આ યાદીમાં ચોથું સ્થાન એલ્વિસ અને ધ બેન્શીઝ ઓફ ઈનિશરિનનું રહ્યું. જેને કુલ ૪ બાફ્ટા અવોર્ડ મળ્યા. બેસ્ટ લીડિંગ અભિનેતાની વાત કરીએ તો આ અવોર્ડ ઓસ્ટિન બટલર (છેજંૈહ મ્ેંઙ્મીિ)એ પોતાના નામે કર્યો. જ્યારે કેટ બ્લેન્ચેટ બેસ્ટ અભિનેત્રીનો અવોર્ડ મેળવી ગઈ.
ઓસ્ટિનને મળ્યો બેસ્ટ એક્ટરનો અવોર્ડ, અવોર્ડ વિજેતાઓની જુઓ આખી યાદી

Recent Comments