ઔદ્યોગિક તાલીમ સંસ્થા,અમરેલી ખાતે વિવિધ વ્યવસાયો માટે એડમિશન પ્રક્રિયા શરૂ
ઔદ્યોગિક તાલીમ સંસ્થા,અમરેલી દ્વારા તમામ તાલુકાઓની આઈ.ટી.આઈ. ખાતે વિવિધ પ્રકારના વ્યવસાયોમાં પ્રવેશ ફોર્મ તા.૨૦ જૂન,૨૦૨૨ સુધી ભરી શકાશે,ઉપરાંત રજાના દિવસોમાં પણ આઈ.ટી.આઈ ખાતેના હેલ્પસેન્ટર ચાલુ રહેશે. રજીસ્ટ્રેશન ફી રૂ.૫૦ ઓનલાઈન પદ્ધતીથી ભરવાની રહેશે. ધોરણ-૮ અને ધોરણ-૧૦ પાસ ઉમેદવારોએ તાત્કાલીક રૂબરુમાં અમરેલી જિલ્લાની કોઈ પણ આઈ.ટી.આઈ ખાતે સંપર્ક કરવા આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા-અમરેલીની યાદીમાં જણાવાયું છે
Recent Comments