fbpx
ભાવનગર

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાવનગર (મહિલા) ખાતે ભાવનગર જિલ્લનાં પ્રતિષ્ઠિત એકમો માટે ભાવનગર જીલ્લાનો ડલ સંસ્થાનો એપ્રેન્ટી સભરતી મેળો યોજાશે

ગુજરાતસરકારશ્રીનીમહત્વનીયોજનામુખ્યમંત્રીએપ્રેન્ટીસયોજનાઅંતર્ગતભાવનગરજીલ્લામાંસમાવિષ્ટવિવિધખાનગીઅનેસેવાકીયએકમોમાંએપ્રેન્ટીશીપતાલીમયોજનાઅંતર્ગતખાલીજગ્યાઓપરધોરણ૮પાસથીગ્રેજ્યુએટ,આઈ.ટી.આઈકેફ્રેશરઉમેદવારતરીકેજેકોઈઉમેદવારોજોડાવામાંગતાહોયતેવાઉમેદવારોમાટેભાવનગરજીલ્લાનીઆઈ.ટી.આઈ (મહિલા) ભાવનગરખાતેતા.૧૧/૧૨/૨૦૨૩નારોજસવારે-૧૦:૩૦કલાકથીએપ્રેન્ટીસભરતીમેળાનુંઆયોજનકરવામાંઆવેલછે. જેઉમેદવારોઆયોજનામારફતએપ્રેન્ટીસતરીકેજોડાવામાંગતાહોયતેઓએપોતાનુંરજીસ્ટ્રેશનએપ્રેન્ટીસપોર્ટલલીંકhttps://www.apprenticeshipindia.gov.in/candidate-registration પરકરવાનુંરેહશેઅનેભરતીમેળાનાંદિવસે, શૈક્ષણિકલાયકાતનાપ્રમાણપત્રો,પાસપોર્ટસાઈઝનોફોટોઅનેઆધારકાર્ડનીનકલસાથેહાજરરેહવાજણાવવામાંઆવેછે. આએપ્રેન્ટીસભરતીમેળામાંઉમેદવારોનુંએપ્રેન્ટીસપોર્ટલલીંક (https://apprenticeshipindia.org/candidate-registration) તથાઅનુબંધમપોર્ટલ (https://anubandham.gujarat.gov.in/account/signup) લીંકપરરજીસ્ટ્રેશનકરવુંઆવશ્યકછે

Follow Me:

Related Posts