કચ્છના પૂર્વ કલેકટર પ્રદિપ શર્માની ફરી એકવાર ધરપકડ કરવામાં આવી છે. કલેક્ટર અને ના. કલેક્ટર પર ભુજની સરકારી ખરાબાની કરોડોની જમીન ગેરકાયદે ખાનગી પાર્ટીને વેચ્યાનો આરોપ છે. જમીન મુલ્યાકંન સમયે શરતભંગ છતા જમીન મંજુર કરી હોવાનો આરોપ લ્ગવવામાં આવ્યો છે. ધરપકડ બાદ આજે સાંજે રીમાન્ડની માંગ સાથે કોર્ટમા રજુ કરાશે. આ અગાઉ પૂર્વ ૈંછજી અધિકારી પ્રદીપ શર્માની મે માહિનામાં ધરપકડ કરવામાં આવી છે. ભૂજ ઝ્રૈંડ્ઢ ક્રાઇમે પ્રદીપ શર્મા સામે કાર્યવાહી કરી હતી. ઝ્રૈંડ્ઢ ક્રાઇમે જમીન કૌભાંડના કેસમાં અમદાવાદથી તેમની ધરપકડ કરી હતી. જમીન ફાળવણીના કેસમાં આર્થિક ગેરરીતી બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સામે વધુ એક જમીન કૌભાંડની CID માં ફરિયાદનો મામલો સામે આવ્યોસી.આઇ.ડી ક્રાઇમેં પ્રદિપ શર્મા તથા બિલ્ડર સંજય શાહની ધરપકડ કરી

Recent Comments