કચ્છમાં નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. કચ્છના આડેસર નજીક નેશનલ હાઈવે પર એક ટ્રેલરની પાછળ બીજુ ટ્રેલર અથડાતા બે લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ અકસ્માતની ઘટના બાદ થોડીવાર માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો.
કચ્છમાં આડેસર નજીક એક ટ્રેલરની પાછળ બીજુ ટ્રેલર અથડાતા ૨ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા

Recent Comments