કથીરવદર પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો

ધારી તાલુકાના કથીરવદર પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન બાળકોએ આંગણવાડી, બાલ વાટિકા અને ધો.૧ માં શાળા પ્રવેશ મેળવ્યો હતો.
Recent Comments