કપિલના શો વિવાદોથી ઘેરાયેલો જ રહે છે
સોની ટીવી પર પ્રસારિત થતો કપિલ શર્મા શો ખૂબ જ અસ્થિવર છે. આ શોમાં અભદ્ર ટિપ્પુણીઓ પણ કરવામાં આવે છે. એક શોમાં સ્ટેલજ પર કોર્ટની સ્થાનપના કરવામાં આવી હતી અને કલાકારોએ સ્ટેણજ પર જાહેરમાં દારૂ પીધો હતો. આ કાયદો કોર્ટનો તિરસ્કા ર છે. એટલા માટે મેં અદાલતમાં કલમ ૩૫૬/૩ હેઠળ ગુનેગારો સામે એફઆઈઆર નોંધવાની માંગણી કરી છે જેથી આવા પ્રદર્શનને રોકી શકાય. ૧૯ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ અરજીનો ઉલ્લેખ કરવામાં આવ્યોગ છે. જેનું રિપીટ ટેલિકાસ્ટટ ૨૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ પણ કરવામાં આવ્યુંજ હતું. વકીલનો દાવો છે કે શોમાં એવું દર્શાવવામાં આવ્યુંટ છે
કે કોર્ટના સેટ બનાવીને એક પાત્રને દારૂના પ્રભાવ હેઠળ કામ કરતો બતાવવામાં આવ્યોગ છે. તેનાથી કોર્ટની બદનામી થઈ છેદેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં જાણીતા શો ધ કપિલ શર્મા શો ફરી એકવખત વિવાદમાં સપડાયો છે. જી હાં આ શો સામે ગંભીર આરોપ લગાવી અરજી કરવામાં આવી છે. શિવપુરીની જિલ્લા અદાલતમાં સોની ટીવી પર ચાલતા ધ કપિલ શર્મા શોના એક એપિસોડ સામે હ્લૈંઇ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યોા છે કે એક એપિસોડમાં શોના કેટલાક કલાકારો સ્ટેાજ પર ખુલ્લામાં દારૂ પીતા જાેવા મળે છે. જયારે બોટલમાં લખેલું છે કે દારૂ પીવો સ્વાટસ્ય્સ્ માટે હાનિકારક છે. ફરિયાદીના વકીલ શિવપુરીએ ઝ્રત્નસ્ કોર્ટમાં હ્લૈંઇ દાખલ કરી છે. કેસની આગામી સુનાવણી ૧ ઓક્ટોદબરના રોજ કરવામાં આવશે.
Recent Comments