બોલિવૂડ

કપિલ શર્મા શોઃ કપિલ શર્માને અમેરિકા ન લઈ જવાથી ગુસ્સે થઈ અર્ચના પુરણ સિંહ, કહ્યું- મારી ટિકિટ હું જાતે જ ખરીદીશ

સોની ટીવી પર પ્રસારિત થનારા કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ની આખી ટીમ ટૂંક સમયમાં અમેરિકા જવા રવાના થશે. અમેરિકા ટૂરનો ઉલ્લેખ કરતાં શોના હોસ્ટ કપિલ શર્માએ અર્ચના પૂરણ સિંહનો પગ ખેંચીને કહ્યું કે તેની આખી ટીમ અર્ચના વિના યુએસ જઈ રહી છે.કપિલના સવાલના જવાબમાં અર્ચનાએ જવાબ આપ્યો કે હું આત્મનિર્ભર  છું. હું ટિકિટ મારી જાતે મારા પૈસા થી લઈશ. પૈસા હું નિર્માતા કે બીજા કોઈ પાસે થી  નઇ લઉં હું તેમના પાસે થી ફક્ત મારી મેહનત ની જ કમાણી જ લઉ છું 
તેના પર કપિલે પૂછ્યું, શું તમે આ શોમાં પોતાના પૈસા લગાવીને બેઠા છો?આના પર અર્ચનાએ કહ્યું કે તે શોમાંથી કમાણી કરે છે અને પછી ફરવા માટે પૈસા ખર્ચે છે.
તાજેતરના એપિસોડમાં ગુરુ રંધાવા, હની સિંહ અને દિવ્યા ખોસલા કુમાર ખાસ મહેમાન તરીકે જોવા મળશે.જે આ શનિવાર કે રવિવાર ના રોજ પ્રસારિત થશે જે સોની tv પાર પ્રસારિત થાય છે 
દરમિયાન, અર્ચના શેખર કપૂર સાથે રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન’માં જજ તરીકે જોવા મળશે.

Related Posts