કમાણી સાયન્સ કોલેજ અને પ્રતાપરાય આર્ટસ કોલેજ, અમરેલી ખાતે BCA વિભાગ દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને કેરીઅર લક્ષી સેમિનારનું આયોજન થયું
કમાણી સાયન્સ કોલેજ અને પ્રતાપરાય આર્ટસ કોલેજ, અમરેલી ખાતે BCA વિભાગ દ્વારા પ્રથમ વર્ષ ના વિદ્યાર્થીઓને કેરીઅર લક્ષી સેમિનાર નું આયોજન થયું.
આ સેમિનાર શ્રી કેવલભાઈ મેહતા દ્વારા વિદ્યાર્થીઓને મોટીવેશન અને વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવવા માટે ચોક્કસ લક્ષ્ય કેમ બનાવવું તેની માહિતી આપવામાં આવી હતી. શ્રી કેવલભાઈ મેહતા પણ આજ કોલેજ ના વિદ્યાર્થી રહી ચુક્યા છે. આ કાર્યક્રમ નું સફળ આયોજન શ્રી અમરેલી જિલ્લા વિદ્યાસભા ટ્રસ્ટ ના મેનેજમેન્ટ ના માર્ગદર્શન હેઠળ BCA વિભાગ ના સ્ટાફ દ્વારા થયું હતું.
Recent Comments