બોલિવૂડ

કરીના કપૂરનો સ્ટનિંગ લૂક બધામાં છવાઇ

કરીના કપૂર હંમેશાં સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને ફેશન સેન્સથી ફેન્સને ઇમ્પ્રેસ કરતી રહે છે. કરીના હાલમાં જ સ્પોટ થઇ હતી અને તેનો સ્ટનિંગ લૂક બધામાં છવાઇ ગયો છે. ફેશનિસ્ટા કરીના કપૂરનો સુપર કૂલ સ્ટાઇલિશ લૂક હંમેશાંની જેમ આ વખતે પણ ફેન્સને ઇમ્પ્રેસ કરી રહ્યા છે. નવા ફોટોમાં કરીના ટેંક ટોપ અને બેલબોટમ જિન્સમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. કરીનાએ તેના સ્ટાઇલિશ કેઝયુઅલ લૂકને કૂલ સનગ્લાસીસની સાથે કમ્પ્લીટ કર્યો છે. સ્ટ્રેસ ઓપન હેર અને ન્યૂડ મેકઅપ લૂકમાં કરીનાને જે પણ જાેવે તે જાેતંુ જ રહી જાય તેવી લાગી રહી હતી. પાપારાઝીએ કેમેરામાં કરીનાની આ સમયની સુંદર તસવીરો કેપ્ચર થઇ હતી જ્યારે તે બિલ્ડિંગમાંથી બહાર નીકળી રહી હતી. આ દરમિયાન કરીનાના હાથમાં કોફીમગ પણ જાેવા મળી રહ્યો હતો. કરીનાના આ ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઇ રહ્યા છે.

Related Posts