અમરેલી

કર્ણાટક વિધાનસભા ની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવવા સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ કસવાળા કમર કસી રહ્યા હોય 

કર્ણાટક વિધાનસભા ની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવવા સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ કસવાળા કમર કસી રહ્યા હોય ત્યારે કર્ણાટક વિધાનસભા બેઠકમાં અમરેલી જિલ્લાના મતદાતા ઓને ઘરે ઘરે જઈને અંતરના ઉમળકાથી મળેલા આવકારથી અભિભૂત થઈને ભાજપનો જલવંત વિજય થાય તેવા સમીકરણો મતદાતા ના આવકાર થી જોવા મલી રહ્યો હોય ત્યારે અમરેલી, રાજુલા અને લીલીયા ના પરિવારો જે કર્ણાટકમાં સ્થાઈ હોય તેવા પરિજનો સાથે પારિવારિક સંબંધો હોય તેવા અંતરના ઉમળકા સાથેના આવકાર મહેશ કસવાળાને મળ્યો હતો ને દરેક ગુજરાતીઓએ ધારાસભ્ય કસવાળાને સ્નેહસભર સત્કાર કરીને આગામી ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવાનો કોલ આપવામાં આવ્યો હતો ને કર્ણાટકમાં મળેલા અપ્રિતમ પ્રેમથી ધારાસભ્ય મહેશ કસવાળાએ ભરતભાઈ પ્રજાપતિ અને દીપકભાઈ પટેલનો હ્રદયથી વ્યક્ત કર્યો હતો..

Related Posts