અમદાવાદ જાણીતા કલમ નવેશી પ્રબુદ્ધ લેખક સુભાષ ડોબરીયા દ્વારા સક્સેસફુલ પ્રેરણાત્મક વ્યક્તિ ઓના જીવન કવન ને કલમ ના કસબ થી તાદ્રશ્ય કરાવતી પુસ્તક ક્ષેણી માટે બ્રાન્ડ મેકર બુક્સ માટે સુભાષભાઈ ડોબરીયા દ્વારા બ્રાન્ડ મેકર પુસ્તક શ્રેણી અંતર્ગત આજે સુભાષભાઈ ડોબરીયા અને તન્વી પાટડીયા દ્વારા કિરીટભાઈ અદરોજા (એન્જલ પંપ)નો ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો.હતો
કલન નમેશી સુભાસ ડોબરીયા અને તન્વી પાટડીયા બ્રાન્ડ મેકર પુસ્તક શ્રેણી અંતર્ગત અદ્રોજા નો ઇન્ટરવ્યૂ કરાયો

Recent Comments