સુરત સર્જનાત્મક દ્રષ્ટિકોણ થી પાંગરતી પ્રતિભા ને પ્લેટફોર્મ પૂરું પાડતી અનેક પ્રકાર ની કલા ને લોકભોગ્ય બનાવતી કલા જગત ની શાન ગૌરવ “કલાતીર્થ” સંસ્થાન ના મોભી રમણિકભાઈ ઝાપડીયા એ સુરત શહેર પોલીસ કમિશનર આઈ પી એસ અજયકુમાર તોમર અને સુનૈના તોમર આઈ એ એસ અધિક મુખ્ય સચિવ સામાજિક ન્યાય અધિકારીતા ગુજરાત રાજ્ય ને પુસ્તક અર્પિ વિશિષ્ટ સન્માન કર્યું
કલાતીર્થ સંસ્થા ના મોભી રમણિકભાઈ ઝાપડીયા એ શહેર પોલીસ કમિશનર અને રાજ્ય ના સચિવ ને પુસ્તક અર્પિ સન્માન કર્યું


















Recent Comments