કલાપી નગરી લાઠી શહેરમાં કલાપી તીર્થ મંદિરની મુલાકાતે પધારેલ ભાવનગર ગ્રથ નિયામકનું “કલાપી નો કેકરાવ” અર્પી વિશિષ્ટ સન્માન કરતા ટ્રસ્ટી ઓ
લાઠી શહેર માં કલાપી તીર્થ ની મુલાકાતે ભાવનગર ગ્રથ નિયામક લલિત મોઢ પધારતા સંસ્થા ના ટ્રસ્ટી દ્વારા “કલાપી નો કેકારાવ” પુસ્તક અર્પી વિશિષ્ટ સન્માન કરાયું હતું કલાપી નગરી લાઠી શહેર આવેલ કલાપી તીર્થ ની મુલાકત થી ખૂબ પ્રભાવિત થતા મોઢ સાહેબે સંસ્થા ના દરેક વિભાગો થી અવગત થયા અને મૃદુહદય ના કવિ કલાપી ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતું મ્યુઝીયમ નિહાળ્યું હતું
Recent Comments