અમરેલી

કલેકટર ગૌરાંગ મકવાણાની મુલાકાતે લત્તાજીનાં અંગત મદદનીશ મહેશ રાઠોડ

મુંબઈથી પધારેલા લતા મંગેશકરના અંગત મદદનીશ મહેશભાઈ રાઠોડ, રમેશભાઈ બાબરીયા, કિશોરભાઈ ધાખડા, હિંમતભાઈ સોલંકી તેમજ હરેશભાઈ ધાખડાએ નવનિયુકત કલેકટર ગૌરાંગ મકવાણાની રૂબરૂ મુલાકાત લઈ અને રાજુલા, જાફરાબાદ તેમજ સમગ્ર અમરેલી જિલ્‍લામાં અનુ. જાતિના આગેવાનોને કબ્‍જા, હકક, ભોગવટાને કાયમી હુકમ કરાવવા અને તાત્‍કાલિક ઘ્‍યાને લેવાકાઉન્‍સિલ ફોર સોશ્‍યલ જસ્‍ટીસની પ્રતિનિધિ રમેશ બાબરીયાએ રજૂઆત કરેલ.

Related Posts