fbpx
અમરેલી

કાતિલ ઠંડી ના પગલે શહેર ની સવાર પાળી ની સ્કૂલો ના સમયમાં ફેરફાર કરવા રજૂઆત કરતું શક્તિ ગ્રુપ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી નું પ્રમાણ વધ્યું છે જેમાં અમરેલી માં પણ સતત પારો ૧૦ ડિગ્રી આસપાસ રહે છે જેના પગલે વહેલી સવારે શાળાએ જતાં બાળકોને ખૂબ જ મુશ્કેલ પડતી હોવાનું સામે આવ્યું છે જેથી સવારે પાળી માં ચાલતી સંકુલો નો સમય થોડો મોડો કરવા માટે રજુઆત અમરેલી શહેરમાં આવતી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કુલો નો સમય સવારે નો હોય તેવી શાળાઓએ હોલ સવાર ના સમય માં પડતી ઠંડી ના કારણે શાળા માં આવવા બાળકો ને તકલીફ ન પડે તે માટે શાળા નાં સવારે ના સમયમાં વિધાથીર્ઓ ના સ્વાસ્થ્ય નાં હિતમાં સમય માં ફેરફાર કરવો જરૂરી છે.

Follow Me:

Related Posts