અમરેલી

કામગીરી અસરકારક રીતે કરવા માટે ચૂંટણી ફરજ પરના અધિકારી-કર્મચારીઓનો તાલીમ કાર્યક્રમ યોજાયો

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અન્વયે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કામગીરી અંગે અલગ-અલગ  તબક્કાઓમાં ચૂંટણીલક્ષી તાલીમ યોજવામાં આવી રહી છે. જિલ્લામાં ચૂંટણી ફરજ પરના અધિકારી-કર્મચારીઓને ચૂંટણી કામગીરી વિશે વાકેફ કરવા સઘન તાલીમ યોજી તેમને કામગીરી માટે શું – શું કામગીરી આવે અને આ  કામગીરી અસરકારક રીતે કરવા માટે  અધિકારી-કર્મચારીઓએ ચૂંટણીલક્ષી માર્ગદર્શિકા અનુસરવા માટે તેમને વિગતે માહિતગાર કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts