કામરોળ ગામે કુરિવાજો દૂર કરવા બેઠક મળશે
દશનામ ગોસ્વામી મોટા ગોપનાથ મંડળની કારોબારિ સમિતીની બેઠક આગામી તા.26 રવિવારના રોજ નવી કામળોલ ગામે કામનાથ મહાદેવ મંદિર ખાતે મળશે.
મળતિ વિગત મુજબ આ બેઠકમાં મહંત ભિખુગીરી પ્રમુખ મહેશગીરી સહિત 11કારોબારી સભ્યો ઉપસ્થિત રહેશે. જેમાં ભંડારા પ્રસંગે કેટલાક કુ રિવાજો દૂર કરવા ચર્ચા કરાશે. ઠરાવ કર્યા બાદ સાધારણ સભામાં ઠરાવ પસાર કરવામાં આવશે.
આ ઉપરાંત દશનામ ગોસ્વામી મોટા ગોપનાથ મંડળના સભ્યોના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન અને ઈનામ વિતરણ સમારોહ અંગે ચર્ચા કરી ઠરાવ કરવામાં આવશે તેમ મહંત ભિખુગીરીની યાદીમાં જણાવાયુ છે.
Recent Comments