ભાવનગરમાં કાર્યાનવિત રિજીયોનલ સાયન્સ સેન્ટર ના શૈક્ષણિક પ્રવાસે શિશુવિહાર ના ૫૫ વિદ્યાર્થીઓ ગયા હતા.. વેકેશન ના સદુપયોગ તરીકે યોજાયેલ ગ્રીષ્મ તાલીમના ભાગરૂપે ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન નગરીમાં જઈને પ્રદર્શન માણ્યું હતું. તથા ભોજન લીધું હતું.. ભાવનગરના તમામ વિદ્યાર્થીઓ માટે જોવાલાયક આ સંકુલ માં શિબીરો પણ યોજાય છે જેનો વાલીઓને લાભ લેવા વિનંતી……
કાર્યાનવિત રિજીયોનલ સાયન્સ સેન્ટર ના શૈક્ષણિક પ્રવાસે શિશુવિહાર ના ૫૫ વિદ્યાર્થીઓ

Recent Comments