અમરેલી

કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની ગામડા ઓમાં જતી લાઈનો માં વારંવાર ભંગાણ પીવા ના પાણી બગાડ બંધ કરવા ધારાસભ્ય ઠુંમરે કાર્યપલક ઈજનેર ને પત્ર પાઠવી રિપેરીગ કરવા માંગ કરી

દામનગર શહેર માંથી ગામડા ઓમાં જતી કાળુભાર પાણી પુરવઠા ની લાઈનો માં વારંવાર ભંગાણ રિપેરીગ માટે પાણી પુરવઠા બોર્ડ ના કાર્યપાલક ઈજનેર સહિત સબંધ કરતા તંત્ર ને ધારાસભ્ય ઠુંમર ની રજુઆત હરેકૃષ્ણનગર સોસાયટી ના ખૂણે પીવા ના મીઠા પાણી ના કાયમી બગાડ અટકાવવા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અમરેલી કાર્યપાલક ઈજનેર ને પત્ર પાઠવ્યો ગત તા.૨૦/૫/૨૨ ના જાવક નં ૩૧૧ થી અમરેલી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ને પત્ર પાઠવ્યો પણ તંત્ર રીપેર ક્યારે કરશે ? ઘણા સમય થી પીવા ના પાણી નો બગાડ અવિરત બગાડ પણ તંત્ર નું હમ નહિ સુધરેગે 

Related Posts