fbpx
ગુજરાત રાષ્ટ્રીય

કાશ્મીર ના પૂંછ મેજર રોહીત શર્મા મેમોરીયલ ખાતે ૨૩ માં શહીદ દીને રાષ્ટ્રીય રાયફલ કમાન્ડર લેફટન કર્નલ પુંછ ના કલેકટર ઉપસ્થિતિ માં વિરાંજંલી અપાઈ

કાશ્મીર  ખાતે સુરત ની સામાજિક સંસ્થા સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ  ના સ્વંયમ સેવકો શહીદ મેજર રોહિત શર્મા ને વિરાંજંલી કાર્યક્રમ માં હાજરી આપી કાશ્મીર ના પુછ  ખાતે ભારતી ની રક્ષા કાજે શહીદ મેજર  રોહિત શર્મા ૨૩ વર્ષ પહેલાં  પુંછ બોર્ડર ખાતે ૧૭ જુન ૧૯૯૯ ના રોજ શહીદ થયા હતા.આ શહીદ મેજર જનરલ રોહીત શર્મા ની બટાલીયન દ્વારા ૩ આતંકવાદી ઓને ગોળીઓથી ઠાર મારવામા આવ્યા હતા ભીષણ સંઘર્ષ બાદ ત્રણ આતંકીઓનો ખાત્મો કરી શહાદત ને વરેલ વીર જવાન ને ૨૩ મા શહીદ દીન નિમિતે જમ્મુ ના પુંછ ખાતે મેજર રોહીત શર્મા મેમોરીયલ દ્વારા બ્રીગેડીયર રાજેન્દ્ર બીસ્ટ ૨૫ રાષ્ટ્રીય રાયફલ કમાન્ડર અવિનાશ રાણા  લેફટન કર્નલ સંજય યાદવ અને પુંછ ના કલેકટર શ્રી ની ઉપસ્થિતિ ઉજવવામા આવ્યો હતો. તેમા ખાસ કોરોના કાળ અને સેવાકીય પ્રવુતી લોકોની સેવા ની નોંધ લઇ ગુજરાતના સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ ને પણ આ શહીદ રોહીત શર્મા શહીદ દીન નિમિતે ખાસ આમંત્રણ આપવામા આવ્યુ હતુ. જેમા સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ ના વિપુલભાઇ દેસાઇ, નમ્રીત જોગાણી ડો.ધનશ્યામ ધાનાણી દ્વારા જમ્મુ ( પુંછ )ખાતે હાજરી આપવામા આવી હતી. જમ્મુ ના પુંછ ખાતે બ્રીગેડીયર બીસ્ટ દ્વારા ટ્રસ્ટ્ ના સભ્યોનુ  સન્માન કરવામા આવ્યુ હતુ. અને બ્રીગેડીયર બીસ્ટ સાથે બ્રીગેડીયર હેડક્વાટર મા આગામી કાર્યક્રમોના ભાગરુપે ચર્ચા કરવામા આવી હતી.

Follow Me:

Related Posts