કુંકાવાવ તાલુકામાં ઝુપડપટ૬૩ઘઠસી બાંધીને રહેતા અને અતિ ગરીબ પરીવારને મફત પ્લોટ અને મકાન સરકાર માંથી વહેલીતકે મળે તેના માટે અવાર નવાર રજુઆત કરેલ અને તાલુકા લેન્ડ કમિટીમાં પણ રજુઆત કરેલ જેમાંથી તંત્રએ પ૬ ગરીબ પરીવારોના મફત પ્લોટની મંજુરી આપતા કુંકાવાવ તાલુકાના ગરીબ પરીવારોએ અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીનો ખુબ ખુબ આભાર માન્યો છે. મફત પ્લોટ મંજુર થયેલ જેમાં ૫૩ મોટી કુંકાવાવ, ૨ મોટા ઉજળા અને ૧ બરવાળા બાવીશીના ગામના પરીવારનો સમાવેશ થાય છે.
કુંકાવાવ તાલુકાના ૫૬ ગરીબ પરીવારોને મફત પ્લોટની ફાળવણી કરાવતા : પરેશ ધાનાણી

Recent Comments