fbpx
અમરેલી

કુંકાવાવ પંથક ના ગામડાઓમાં પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણીનો ઝંઝાવાતી પ્રચાર અભિયાન કોંગ્રેસ પક્ષ ના મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર ને જંગી બહુમતી થી જીતાડવા આહ્વાન

હાલ જયારે ચુંટણી નો માહોલ જામ્યો છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર ને ટીકીટ આપી મહિલા શક્તિને ઉજાગર કરી છે ત્યારે અમરેલી વિધાનસભાના કુંકાવાવ પંથક ના ગામડાઓ માં પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણીએ તેમનો ઝંઝાવાતી પ્રચાર અભિયાન કર્યો હતો. આ સાથે તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી તથા જિલ્લા કોંગ્રેસ મહા મંત્રી જગદીશ તળવિયા તથા જિલ્લા સંગઠન મંત્રી જગદીશ પાનસુરીયા સહિત અગ્રણીઓ પણ આ અભિયાન મા જોડાયા હતા.

Follow Me:

Related Posts