કુંકાવાવ વાવડી રોડ ખાતે ધારાસભ્ય ઠુંમર ગ્રાન્ટ માંથી વિકાસ કાર્ય નું લોકાર્પણ
કુકાવાવ તાલુકાના વાવડી રોડ મુકામે લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર ના વતનમાં જુદી જુદી ગ્રાન્ટમાંથી પેવર બ્લોક રસ્તાનો કામ કરાવતા આશરે પાંચ લાખની કિંમતના રસ્તાનો વિરજીભાઇ ઠુંમર તેમજ બહેનો ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગામના સરપંચ દિનેશભાઇ ઠુંમર નાનાલાલ ભેંસદડીયા ચંદુભાઈ ઠુંમર દિલીપ વસંત ભેસદડીયાં પ્રાગજીભાઈ કાછડીયા વિઠ્ઠલભાઈ પડશાળા તેમજ ગામના અગ્રણીઓ ભીખુભાઈ ભેસદડીયા પુનાલાલ ભોરણીયા ભીખુભાઈ તેરૈયા સહિતના સહકારી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ગામ લોકોમાં આનંદની લાગણી વ્યાપી હતી
Recent Comments