અમરેલી

કુંડલા વિભાગ ના અર્બન હેલ્થ સેન્ટર નું લોકાર્પણ કરતાં મહેશ કસવાલા

આ અર્બન હેલ્થ સેન્ટર -2 માં ફ્રી  મેડિસિન ફ્રી લેબોરેટરી આયુષ્માન કાર્ડ આભા કાર્ડ કેન્સર સહાય ટીબી સહાય જેવી સુવિધાઓ મળી રહેશેઆ સમગ્ર લોકાર્પણ પ્રસંગે  શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, નગરપાલિકા ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ વાઘેલા , રાજુભાઈ નાગ્રેચા, તાલુકા ભાજપ મહામંત્રી નીતિનભાઈ નગદીયા તથા ચેતનભાઇ માલાણી તથા નગરપાલિકાના ચેરમેનશ્રીઓ, સદસ્યોશ્રીઓ, શહેર ભાજપના   હોદ્દેદારો આર.કે.એસ સમિતિના સદસ્યો, મેડિકલ ટીમ ,તાલુકા ભાજપ તેમજ શહેર ભાજપના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તેવુ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હીરપરા ની અખબારી યાદીમાં જણાવ્યું છે

Related Posts