સૌરાષ્ટ - કચ્છ

કુવાડવામાં ૧૧ વર્ષની દીકરી પર બળાત્કાર કરનાર નરાધમોને ફાંસી ની સજા આપવા પોલીસ કમિશ્નર ને આવેદનપત્ર આપતા

કુવાડવામાં ૧૧ વર્ષની દીકરી પર બળાત્કાર કરનાર નરાધમોને ફાંસી ની સજા આપવા પોલીસ કમિશ્નર ને આવેદનપત્ર આપતા રાજકોટ મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી દિપ્તીબેન સોલંકી, જોશનાબેન ભટ્ટી, જલ્પાબેન કુમરખાણીયા, જયાબેન ચૌહાણ, ચંદ્રિકાબેન વરાણીયા, મીનાબેન ચૌહાણ, હંશાબેન સાપરિયા, રાણીબેન મેર, દીપુ રવિયા, સરલાબેન પાટડીયા તેમજ મધુબેન સદાદિયા. કુવાડવામાં ૧૧ વર્ષની દીકરી પર બળાત્કાર કરનાર નરાધમોને ફાંસી ની સજા આપવા રાજકોટ મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી દિપ્તીબેન સોલંકી, જોશનાબેન ભટ્ટી, જલ્પાબેન કુમરખાણીયા, જયાબેન ચૌહાણ, ચંદ્રિકાબેન વરાણીયા, મીનાબેન ચૌહાણ, હંશાબેન સાપરિયા, રાણીબેન મેર, દીપુ રવિયા, સરલાબેન પાટડીયા તેમજ મધુબેન સદાદિયા દ્વારા પોલીસ કમિશ્નરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું. તેમજ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રાજકોટ સહીત પુરા ગુજરાત માં ગુંડાગીરી તેમજ ડ્રગ્સ, દારૂ, ભૂમાફિયા તેમજ બળાત્કારીઓ બેફામ બન્યા છે ત્યારે બહેન-દીકરીઓ સુરક્ષિત નથી. કુવાડવામાં ૧૧ વર્ષની દીકરી પર બળાત્કાર કરનાર નરાધમો પર પગલા લઈ અને તાત્કાલિક કડક માં કડક સજા મળે તેમજ આવા અધર્મ કૃત્ય કરવા વાળાને સબક મળે અને આ દીકરીને તાત્કાલિક ન્યાય આપવા માંગણી કરી હતી.

Related Posts