તાજેતર માં જ સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ પુરી થઈ છે,
સ્થાનિક સ્વરાજયની ચુંટણી પૂવ૬/ગ્:ત્સે ખાતરમાં ભાવ વધારો થયેલ હતો,
પરંતુ ગુજરાતની ભાજપ સરકારે ચુંટણીમાં મતની નુકશાની
જવાની ભીતી હોવાથી આ ભાવ વધારો દબાવી રાખ્યો હતો, અને
ગુજરાતના કુષિ મંત્રી આર.સી. ફળદુ પ્રેસ મીડીયા દ્રારા
ગુજરાતના ખેડુતોને ખાતરમાં થયેલ ભાવ વધારો ખોટો છે આવો
કોઈ જ પ્રકારનો ખાતરમાં ભાવ વધારો કરવામાં આવેલ નથી,
અને કોંગ્રેસપક્ષ ભાવ વધારાનો ખોટો પ્રચાર કરે છે તેવું
નિવેદન પ્રેસ મીડીયા દ્રારા આપેલ હતું, હાલ માં જ ખાતરમાં થયેલ
પર% જેટલો ધરખમ ભાવ વધારો કરવામાં આવેલ છે, જેના પરથી
સ્પષ્ટ થાય છે કે ગુજરાતના કુષિ મંત્રી આર.સી. ફળદુ પ્રેસ મીડીયા
દ્રારા પોતાના પક્ષને થતું નુકશાન અટકાવવા માટે ખોટું
બોલીને ગુજરાતના ખેડુતોને ગુમરાહ કરવાનું કામ કુષિ
મંત્રીએ કરેલ છે.
કુષિ મંત્રી આર.સી. ફળદુ ગુજરાતના ખેડુતોનેગુમરાહ કરવાનું બંધ કરે : અમરેલી તાલુકા કોંગ્રેસ:પ્રમુખ મનીષ ભંડેરી

Recent Comments