બોલિવૂડ

કૃતિ સેનને હોટ ફોટોશૂટ કરાવી તસ્વીરો શેર કરી

બૉલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનન હંમેશા પોતાના નવા અવતારની તસવીરો ફેન્સની વચ્ચે શેર કરતી રહે છે. પોતાની ફિટનેસ અને સુંદરતાની સાથે કૃતિ સેનન જબરદસ્ત લૂકને લઇને પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટા એકાઉન્ટ પર ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તે પિન્ક ગાઉનમાં સેક્સી અદામાં દેખાઇ રહી છે. કૃતિ સેનન બૉલીવુડની એક જાણીતી એક્ટ્રેસ છે. એક્ટ્રેસનો અંદાજ જ એવો છે કે તેની તસવીરો પર લાખો ફેન્સ ફિદા થઇ જાય છે. તાજેતરમાં જ એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે,

જેમાં તેનો અંદાજ ખુબ ગ્લેમરસ લાગી રહ્યો છે. તસવીરોમાં જાેઇ શકાય છે કે તે પોતાના સિઝલિંગ લૂકથી કઇ રીતે કેર વર્તાવી રહી છે. તસવીરોમાં તે ગ્લેમરસની સાથે સાથે હૉટ પણ લાગી રહી છે. વળી, આ ડ્રેસમાં તો તે પોતાની બૉલ્ડનેસને વધુ બતાવી રહી છે. કૃતિ સેનન સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહી છે, બૉલીવુડમાં પણ મોટા મોટા એક્ટરો સાથે કામ કરીને હીટ ફિલ્મો આપી ચૂકી છે. તેને લૂક ફેન્સને ખુબ એટ્રેક્ટ કરે છે. લુકા ચુપ્પી પછી ક્રિતી સેનનની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે અને હવે પ્રભાસ સાથે ફિલ્મમાં જાેવા મળ્યા બાદ તેની ફી હજુ પણ વધી શકે છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, કૃતિ એક ફિલ્મ માટે ૪ કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.

Follow Me:

Related Posts