fbpx
બોલિવૂડ

કૃષ્ણા શ્રોફે ટુ-પીસ બિકિનીમાં શાવર લેતી સેક્સી તસવીરો કરી પોસ્ટ

બોલિવુડ સ્ટાર જેકી શ્રોફ અને આયશા શ્રોફનો પરિવાર હંમેશા ચર્ચામાં બની રહે છે. જેકી અને ટાઇગર તો ફરી પણ ફિલ્મોમાં પોતાના અભિનયને લઇ ચર્ચામાં રહે છે પરંતુ કૃષ્ણા શ્રોફ તો પોતાની સુંદર તસવીરો અને વીડિયો માટે ચર્ચામાં રહે છે. આજકાલ કૃષ્ણા માલદીવમાં વેકેશન્સ એન્જાેય કરી રહી છે અને તેની કાતિલ તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર તહેલકા મચાવી દીધો છે. હવે કૃષ્ણાએ કેટલીક એવી તસવીરો શેર કરી છે જેણે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી દીધો છે.

કૃષ્ણા શ્રોફ માલદીવથી સતત પોતાના સુંદર વીડિયો અને ફોટો શેર કરી રહી છે. સંડેને પોતાના સ્કૂબા ડાઇવિંગવાળી તસવીરો અને વીડિયોઝ બાદ સોમવારના રોજ ૧૫મી માર્ચના કોજ કૃષ્ણાએ માલદીવના રિસોર્ટમાં ટુ-પીસ બીકનીમાં શાવર લેતી તસવીરો શેર કરી છે. એવું લાગે છે કે કૃષ્ણાએ આ શાવર સ્કૂબા ડાઇવિંગ બાદ જ લીધી હતી કારણ કે આ ફોટોઝમાં તે ટુ-પીસમાં દેખાય રહી છે જેમાં તેના વીડિયો સ્કૂબા ડાઇવિંગ કરતાં સામે આવી હતી.

આપને જણાવી દઇએ કે પહેલાં કૃષ્ણાએ ૧૪મી માર્ચના રોજ રવિવારે પોતાના કેટલાંક ફોટો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ વીડિયોઝમાં કૃષ્ણા શ્રોફ બિકનીમાં સ્કૂબા ડાઇવિંગ કરતી દેખાય છે. આ તસવીરો અને વીડિયોઝમાં કૃષ્ણા કોઇ જળપરીથી કમ દેખાતી નથી.

Follow Me:

Related Posts